Sponsored

Website @ gseb.org to see the first result of standard 10

Sponsored

ધોરણ 10 નુ રિઝલ્ટ સોમવારે ઓનલાઈન મુકાશે, સૌથી પહેલા રિઝલ્ટ જોવા માટે વેબસાઈટ @gseb.org : ધોરણ 10 નું રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું ઓનલાઇન : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે

ધોરણ 10 નું રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું ઓનલાઇન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.. જયારે પણ ધોરણ 10 ( GSEB STD 10 RESULT 2022 ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.

શુ કરશો  ધો10 રિઝલ્ટ જોવા માટે

  • સ્ટેપ 1 – www.gseb.org ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
  • સ્ટેપ 2 –Gujarat 10th Result 2022, GSEB SSC Result 2022 tab
  • પર જાવ
  • સ્ટેપ 3 – ટૈબ પર ક્લિક કરો
  • સ્ટેપ 4 – તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે
  • સ્ટેપ 5 – રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.
ધોરણ 10 રીઝલ્ટ 2022 Click Here
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ધોરણ 10 રીઝલ્ટ તારીખ ?

ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે

ધોરણ 10 રીઝલ્ટ માટેની વેબસાઇટ ?

સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.

 

Sponsored

Leave a Comment

Join Our Whatsapp Group