Pan Card ને Adhar Card સાથે link કરો,
Published On 18-03-2023
By Gujju Online
નહીંતર થશે 10000 દંડ.
તમામ નાગરિકોએ 31 માર્ચ 2023 સુધીમાં છે. પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત
Pancard ને Aadharcard સાથે બે રીતે લિંક કરી શકાય છે.
1. ઓનલાઇન 2. ઑફલાઇન
Pancard ને Aadhar card સાથે લિંક કરવાની ઓનલાઈન પદ્ધતિ.
Step 1
: સોંપ્રથમ આવકવેરા ઈ-ફાઈલિંગ વેબસાઇટની મુલાકાત લો.
Step 2: નીચેની લિંક પર ક્લિક કરો.
https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar
Step 3: તમે એક વેબસાઈટ પર આવશો ત્યાં તમારો Aadhar, Pan નંબર અને નામ દાખલ કરવાની જરૂર પડશે.
Step 4: 'Validate' પર ક્લિક કરો.
લિંક થયા પછી તમે Pan-Aadhar લિંકિંગની ચકાસણી કરો.
Step 5: પછી ‘Aadhar -Pan linking Checking’ કરવા માટે નિચેની link પર ક્લિક કરો.
https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status