Published On 18-03-2023 By Getias Team

WhatsApp દ્વારા તમારું SBI બેન્ક એકાઉન્ટ નું બેલેન્સ ચેક કરો

SBI WhatsApp બેંકિંગ શું છે?

તમે ઘરે બેઠા WhatsApp દ્વારા SBI ની  બેંકિંગ સુવિધાઓ વિશે માહિતી મેળવી શકો છો.

SBI WhatsApp બેંકિંગ દ્વારા આ સેવાઓ મળશે 

1.  બેલેન્સ તપાસો 2. એકાઉન્ટ બેલેન્સ ચેક 3. મીની નિવેદન

SBI WhatsApp બેંકિંગ દ્વારા આ સેવાઓ મળશે 

5. મદદ 5. ડિજિટલ બેંકિંગ સેવાઓ 6. ક્રેડિટ કાર્ડ અથવા રિવોર્ડ પોઈન્ટ

SBI Whatsapp બેંકિંગ સેવા નો લાભ લેવા શું કરવું?

Step 1: સૌપ્રથમ આ નંબર +919022690226 તમારા ફોન માં SBI Whatsapp નામથી સેવ કરો.

SBI Whatsapp બેંકિંગ સેવા નો લાભ લેવા શું કરવું?

Step 2: ત્યારબાદ Whatsapp માં "HI" કરીને મેસેજ કરો.

SBI Whatsapp બેંકિંગ સેવા નો લાભ લેવા શું કરવું?

Step 3: તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી નીચેના ફોર્મેટ “WAREG ACCOUNT NUMBER” માં +917208933148 પર SMS મોકલો. 

SBI Whatsapp બેંકિંગ સેવા નો લાભ લેવા શું કરવું?

Step 4: ત્યરબાદ ફરીથી Whatsapp પર "Hi" મેસેજ કરો 

SBI Whatsapp બેંકિંગ સેવા નો લાભ લેવા શું કરવું?

Step 5: એટલે તમને option પૂછવામાં આવશે, તે મુજબ જે તે નંબર એન્ટર કરો. જેમકે બેલેન્સ ચેક માટે 1 નંબર type કરો.