SMC ભરતી, છેલ્લી તારીખ 2022-09-30

SMC ભરતી 2022 : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) એ ગાયનેકોલોજિસ્ટ, પિડિયાટ્રિશિયન, મેડિકલ ઓફિસરની જગ્યાઓની ભરતી માટે સત્તાવાર સૂચના પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. તમે આ ભરતી વિશે વધુ વિગતો નીચે આપેલ લેખ તેમજ સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકશો.

SMC ભરતીમાટે ની મહત્વપૂર્ણ તારીખ 

SMC ભરતી 2022 ની શરૂઆતની તારીખ 19/09/2022
SMC Surat 2022 છેલ્લી તારીખ 30/09/2022

SMC ભરતી 2022

સુરત મહાનગરપાલિકા ભરતી 2022 : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિવિધ ઠરાવોથી રાજયની મહાનગરપાલિકાના વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સહજ,સુલભ અને આરોગ્ય માળખુ સુદૃઢ બને તે હેતુસર ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે સુરત મહાનગરપાલિકામાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ(સુરત) નામનું અલગ માળખું ઉભું કરી નીચે જણાવ્યા મુજબની જગ્યાઓ હંગામી ધોરણે સરકારશ્રીના હાલના ભરતી નિયમોનુસાર ૧૦૦% ગ્રાંટ આધારિત મંજુર થયેલ હોય, નીચે જણાવેલ કેકરોની હાલમાં ખાલી તયા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી ચત્તાર જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે પસંદગી / પ્રતિક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાચકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકા ભરતી 2022

સંસ્થાનું નામ સુરત મહાનગરપાલિકા (SMC)
પોસ્ટનું નામ ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રીશીયન, મેડીકલ ઓફિસર
છેલ્લી તારીખ 30/09/2022
અરજી મોડ ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/

SMC ભરતી પોસ્ટનું નામ

  • ગાયનેકોલોજીસ્ટ
  • પીડીયાટ્રીશીયન
  • મેડીકલ ઓફિસર

SMC ભરતી ની જગ્યાઓ

  • 14

SMC ભરતી ની શૈક્ષણિક લાયકાત

  • જાહેરાત વાંચો

SMC ભરતી માટે પગાર

  • જાહેરાત વાંચો

SMC ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

  • Step:1 User Login Details અરજદારે ઓનલાઈન અરજી કરતાં પહેલા યુઝર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત હોય, યુઝર લોગીનમાં દર્શાવેલ માહિતી જેવી કે E-Mail Address, Mobile Number તેમજ દર્શાવેલ Captcha એન્ટર કરી Next બટન ઉપર કિલક કરી Step-2 ની વિન્ડો ખુલશે.
  • Step:2Verify Mobile Number અરજદારે User Login Details માં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર OTP નો મેસેજ આવશે. જે OTP Enter કરી Verify OTP બટન ઉપર કિલક કરી Step-3 ની વિન્ડો ખુલશે.
  • Step:3 First Name, Last Name Create a password, Confirm your password ના ડેટા એન્ટ્રી કરી SUBMIT બટન ઉપર કિલક કરતાં Signup થયા અંગેનો મેસેજ આવી જશે.
  • નોંધ : યુઝર રજીસ્ટ્રેશનનું Signup Successfully થઈ ગયા બાદ અરજદાર દ્વારા Step-1 માં દર્શાવેલ ઈ-મેઈલ એડ્રેસ ઉપર આવેલ મેસેજને વેરિફાય કરવા માટે Click here to verify your Email Address ઉપર કિલક કરતાં ઈ-મેઈલ એડ્રેસ Verify Successfully નો મેસેજ આવશે. ત્યારબાદ LOGIN ઉપર કિલક કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : ગાયનેકોલોજીસ્ટ વર્ગ-૧ અને પીડીયાટ્રીશીયન વર્ગ૧ ની સંભવિત જગ્યામાં દર્શાવેલ બિન અનામત કક્ષાની ૧૧ જગ્યાઓ હાલ ઉપલબ્ધ નથી. પરંતુ ભવિષ્યમાં સંભવિત ખાલી પડનાર બિનઅનામત કક્ષાની જગ્યા માટે ફક્ત મેરીટનાં ધોરણે પ્રતિક્ષાયાદી બનાવવાનાં હેતુસર ગાયનેકોલોજીસ્ટ વર્ગ-૧ અને પીડીયાટ્રીશીયન વર્ગ૧ ની બિનઅનામત જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. પ્રતિક્ષા યાદીની મુદ્દત પુર્ણ થાય ત્યાં સુધીમાં જ બિન અનામત કક્ષાની જગ્યા ખાલી પડશે તો જ પ્રતિક્ષા યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોને નિમણુંક મળવાપાત્ર છે, અન્યથા પ્રતિક્ષા યાદી મુદ્દત પુરી થયેથી રદ થવા પાત્ર છે.

મહત્વપૂર્ણ લિંક

ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

સુરત મહાનગરપાલિકા ભરતીની જાહેરાત ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ શું છે?

સુરત મહાનગરપાલિકા (SMC) ભરતીની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2022 છે.

સુરત મહાનગર પાલિકા (SMC) ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે?

સત્તાવાર વેબસાઇટ. https://www.suratmunicipal.gov.in/

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને SMC ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Notice

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Contact Email : contactgujjuonline@gmail.com
Author: Pratham Ahir
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group