SBI માં ભરતી, છેલ્લી તારીખ 20-09-2022

SBI ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મેનેજર, સેન્ટ્રલ ઓપરેટર ટીમ વગેરેની 714 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે, ફોર્મ ભરવાના છેલ્લી તારીખ 20-09-2022 છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે. ઉમેદવારોએ ઓફિશિયલ નોટીફીકેશન વાંચી લેવી જેથી ફોર્મ ભરવામાં સરળતા રહે.

SBI ભરતી 2022 ભરતી ફોર્મ ભરવાની તારીખ

ફોર્મ ભરવાના શરૂ તારીખ 31-08-2022
ફોર્મ ભરવાના છેલ્લી તારીખ 20-09-2022

SBI ભરતી 2022

જાહેરાત ક્રમાંક CRPD/SCO-WEALTH/2020-23/13
CRPD/SCO-WEALTH/2020-23/14
CRPD/SCO-WEALTH/2020-23/16
પોસ્ટ નામ મેનેજર, ઓફિસર અને અન્ય
કુલ જગ્યા 714
બેંક નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
અરજી શરૂ તારીખ 31-08-2022
અરજી છેલ્લી તારીખ 20-09-2022
નોકરી સ્થળ ભારત
સત્તાવાર વેબસાઈટ https://www.sbi.co.in
અરજી પ્રકાર ઓફલાઈન

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022

જે મિત્રો SBI ભરતીની રાહ જોઇને બેઠા તેમના માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી વિગતો જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.

પોસ્ટ નામ જગ્યાઓ વય મર્યાદા
મેનેજર (બિઝનેશ પ્રોસેસ) 1 30 – 40 વર્ષ
સેન્ટ્રલ ઓપરેશન ટીમ – સપોર્ટ 2 30    40 વર્ષ
મેનેજર (બિઝનેશ ડેવલોપમેન્ટ) 2 30 – 40 વર્ષ
પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ મેનેજર 2 30 – 40 વર્ષ
રિલેશનશિપ મેનેજર 335 23 – 35 વર્ષ
ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર 52 28    40 વર્ષ
સિનીયર રિલેશનશિપ મેનેજર 147 26 – 38 વર્ષ
રિલેશનશિપ મેનેજર(ટીમ લીડ) 37 28 – 40 વર્ષ
રીલેશનલ હેડ 12 35 – 50 વર્ષ
કસ્ટમર રિલેશનશિપ એક્ઝીક્યુટીવ 75 20 – 35 વર્ષ
કુલ જગ્યા 665

શૈક્ષણિક લાયકાત

દરેક પદ માટે અલગ અલગ લાયકાત અને અનુભવ આપવામાં આવ્યા છે તેથી નીચે આપેલ લીંકમાં ઓફિશિયલ નોટીફીકેશન આપવામાં આવેલ છે વાંચો.

પગાર ધોરણ

દરેક પદ માટે અલગ અલગ પગાર અને પે મેટ્રીક્સ આપવામાં આવ્યા છે તેથી નીચે આપેલ લીંકમાં ઓફિશિયલ નોટીફીકેશન આપવામાં આવેલ છે વાંચો.

SBI ભરતી 2022 અરજી ફી

GEN / EWS / OBC Rs. 750/-
SC / ST / PwD No Fees

નોંધ : અરજી કરતા પહેલા શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય મર્યાદા, પગાર ધોરણ, વગેરે માટે અધિકૃત જાહેરાત વાંચ્યા બાદ જ અરજી કરો.

SBI ભરતી 2022 પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંગી sbi ભરતી બોર્ડના નિયમો મુજબ થશે.

SBI ભરતી 2022 અરજી કઈ રીતે કરવી

  • અરજી કરવા સત્તાવાર વેબસાઈટ https://www.sbi.co.in પર જાઓ.

સત્તાવાર જાહેરાત વાંચવા

CRPD/SCO-WEALTH/2020-23/13 અહીં ક્લિક કરો
CRPD/SCO-WEALTH/2020-23/14 અહીં ક્લિક કરો
CRPD/SCO-WEALTH/2020-23/16 અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને SBI માં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Notice

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Contact Email : contactgujjuonline@gmail.com
Author: Pratham Ahir
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group