પાવર ટીલર સહાય યોજના I khedut Yojana

પાવર ટીલર સહાય યોજના I khedut Yojana પાવર ટીલર ખરીદી સહાય યોજના 2022 | Power Tiller Yojana Gujarat 2022 | Power Tiller subsidy In Gujarat | Power Tiller Subsidy scheme Gujarat 2022 | Power Tiller Set Subsidy Scheme In Gujarat 2022 | Ikhedut yojana 2022 | Power Tiller Subsidy Scheme In Gujarat 2022 | I khedut Portal 2022 | ખેડૂતલક્ષી યોજનાઓ ગુજરાત | ગુજરાત સબસીડી યોજના 2022 | આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત યોજનાની માહિતી | પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય | પાવર ટીલર (૮ BHP થી ઓછા) ખરીદી સહાય.

પાવર ટીલર યોજના 2022-૨૩

પાવર ટીલર યોજના ગુજરાત 2022 વિગતો

યોજનાનું નામ પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા)
હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુ બાગાયતિ પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય
વિભાગનું નામ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/
અરજી કરવાની છેલ્લી તારીખ 20/09/2022
મળવાપાત્ર લાભ 8 HP થી ઓછા & વધુ પાવર ટીલરની ખરીદી પર પર 40% થી 50% સુધીની એટલે કે 40,000 થી 85,000/- રૂપિયાની સબસિડી 
જાતિ મુજબ લાભ સામાન્ય ખેડુત, અનુસુચિત જનજાતિ ખેડુત, અનુસુચિત જાતિ ખેડુત, અનુ.જાતિ ખેડુત

પાવર ટીલર સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • ખેડૂત ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત હોવો જોઈએ..
  • કૃષિ ખાતા દ્રારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. ખાતાદીઠ એક જ વાર
  • ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

પાવર ટીલર (૮ BHP થી વધુ) યોજનામાં મળવાપાત્ર લાભ

SMAM

સામાન્ય વર્ગના ખેડૂતો માટે :

  • (૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • (૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૭૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

અનુ .જાતિ/જન જાતિ /સામાન્ય વર્ગના નાના/ સિમાંત; મહિલા ખેડૂતો માટે :

  • (૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • (૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.આખરી સહાય ભારત સરકારશ્રીની SMAM યોજના અનુસાર રહેશે.

AGR 2 (FM)

સામાન્ય વર્ગના ખેડૂતો માટે :

  • (૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • (૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૭૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

અનુ .જાતિ/જન જાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના/ સિમાંત; મહિલા ખેડૂતો માટે :

  • (૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • (૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

AGR 3 (FM)

અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે

  • (૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • (૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

AGR 4 (FM)

અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે

  • (૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • (૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

રાજયના આદિજાતિ ખેડુત લાભર્થીઓ માટે પાવર ટીલર સહાય યોજના

અનુ .જન જાતિ ખેડૂતો માટે

  • (૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • (૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

પાવર ટીલર સબસિડી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા અત્યારે આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા) સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની કરવાની હોવાથી. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ અરજદાર પાસે પાસે હોવા જોઈએ.

  • અરજદાર ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • અરજદારનો આધારકાર્ડ
  • બેંક ખાતાની પાસ બુક ની પહેલા પેજની ઝેરોક્ષ
  • જો અરજદાર SC જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  • જો અરજદાર ST જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  • અરજદારના રેશનકાર્ડની નકલ
  • જો અરજદાર ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ
  • જો અરજદાર લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો જ )
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • અરજદાર ખેડૂત જો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  • અરજદાર ખેડૂત જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • અરજદાર ખેડૂતનો મોબાઈલ નંબર

પાવર ટીલર યોજના 2022-૨૩ અરજી કઈ રીતે કરવી?

જવાબ : ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે.

પાવર ટીલર યોજના 2022-૨૩ અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ : પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા) સહાય યોજનામાં અરજદારે 22/08/2022 થી 20/09/2022 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

યોજનાની સંપૂર્ણ માહિતી અને ઓનલાઈન અરજી ઓનલાઈન અહીંથી કરો

Notice

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Contact Email : contactgujjuonline@gmail.com
Author: Pratham Ahir
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group