GPSSB પરીક્ષાની તારીખ જાહેર

GPSSB પરીક્ષાની તારીખ જાહેર : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Panchayat Service Selection Board) દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા બાબતે કેટલીક દ્વિધા પ્રવર્તી છે. GPSSB Exams 2023 ત્યારે પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, બંને પરીક્ષા એક જ તબક્કામાં યોજાશે.

GPSSB પરીક્ષાની તારીખ જાહેર 2023

સંસ્થાનું નામ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામ તલાટી અને જુનિયર ક્લાર્ક
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 10 એપ્રિલ, 2023
તલાટીની પરીક્ષા તારીખ 23 એપ્રિલ, 2023 (સંભવિત)
સત્તાવાર વેબસાઇટ gpssb.gujarat.gov.in

આ પણ વાંચો, All your business needs are met here by Khatebook app

GPSSB પરીક્ષાની તારીખ છે ?

સૂત્રોના કહ્યા પ્રમાણે બંને પરીક્ષા પૈકી જુનિયર ક્લાર્કની પરીક્ષા 10 એપ્રિલે અને (GPSSB Talati Exam Date) તલાટીની પરીક્ષા 23 એપ્રિલે યોજવાનું આયોજન છે. હજુ પરીક્ષા ક્યારે લેવી તે બાબતે કોઈ ઠોસ નિર્ણય લેવાયો નથી, પણ આ પ્રમાણેનું આયોજન છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની (Gujarat Panchayat Service Selection Board) જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી જતા તેને લેવા માટે હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ સાથે તલાટીની પરીક્ષા લેવા માટે પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બંને પરીક્ષા એપ્રિલમાં યોજવાનું આયોજન છે.

જુનિયર ક્લાર્કની (GPSSB Junior Clerk) પરીક્ષામાં આશરે 10 લાખ અને તલાટીની પરીક્ષામાં આશરે 17 લાખ ઉમેદવાર બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. અત્યારે પરીક્ષા કેન્દ્રો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરીક્ષા કેન્દ્રો (Exam Centers) નક્કી થઈ જાય પછી પરીક્ષા અંગેનો ચોક્કસ કાર્યક્રમ જાહેર થશે.

આ અર્પણ વાંચો, Assam Rifles Recruitment

પરીક્ષાની તારીખ જાહેર માં ઉમેદવારોની અપીલ

હસમુખ પટેલે (@Hasmukhpatelips) ઉમેદવારોને અપીલ કરી છે કે, કોઈ બાબતે અસમંજસ-દ્વિધામાં રહેવું નહીં,પરીક્ષાની તૈયારીમાં જ ધ્યાન આપવું, કોઈ અફવા પર ધ્યાન આપીને ગેરમાર્ગે દોરાવવું નહીં.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ। Happy Independence Day Wishes સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Notice

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Contact Email : contactgujjuonline@gmail.com
Author: Pratham Ahir
Hello Readers, Getias.co is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group