અમરેલી રોજગાર ભરતી મેળો

 

અમરેલી રોજગાર ભરતી મેળો 2022 : જીલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી અને ઔધોગિક તાલીમ કચેરી અમરેલી દ્વારા ભરતી મેળાનું આયોજન ઔધોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ કેમ્પસ) અમરેલી ખાતે કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 22-09-2022ના રોજ સવારે 11 કલાકે આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે.

અમરેલી રોજગાર ભરતી મેળો 2022

પોસ્ટ ટાઈટલ રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ નામ અમરેલી રોજગાર ભરતી મેળો 2022
કંપની નામ સુખમાં સન્સ એન્ડ એસોસિએટ પ્રાઇવેટ લિમિટેડ,
ક્રેડીટ એક્સેસ ગ્રામીણ લિમિટેડ વડોદરા
જગ્યાનું નામ એસોસિએટ/હેલ્પર, ટ્રેઈની કેન્દ્ર મેનેજર
કુલ જગ્યા
કાર્ય સ્થળ અમદાવાદ અને અન્ય
સંસ્થા જીલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી
સ્થળ અમરેલી
ભરતી મેળા તારીખ 22-09-2022
ભરતી મેળા સમય સવારે 11 : 00 કલાકે
સત્તાવાર વેબ સાઈટ anubandham.gujarat.gov.in

અમરેલી રોજગાર ભરતી મેળો 2022

જે મિત્રો અમરેલી ખાતે રોજગાર મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. પોસ્ટ લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.

કંપની નામ જગ્યાનું નામ વય મર્યાદા લાયકાત પગાર કાર્ય સ્થળ
સુખમાં સન્સ એન્ડ એસોસિએટ પ્રાઇવેટ લિમિટેડ એસોસિએટ/હેલ્પર 18 થી 26 વર્ષ ધો. 10 + આઈટીઆઈ
(પેઈન્ટર, વેલ્ડર, ફિટર, ટર્નર, મશીનીષ્ટ, મોટર, મિકેનિક, વ્હીકલ, ડિઝલ મિકેનિક, મોલ્ડર, શીટ મિલ, ઈલેક્ટ્રીશયન)
અંદાજીત
રૂ. 18,243/-
મુ. વિઠલાપુર
તા. માંડલ
જિ. અમદાવાદ
ક્રેડીટ એક્સેસ ગ્રામીણ લિમિટેડ વડોદરા ટ્રેઈની કેન્દ્ર મેનેજર 19 થી 29 વર્ષ ધો. 10 + આઈટીઆઈ,
ધોરણ 12 પાસ
અંદાજીત
રૂ. 11,525/-
80 કિલો મીટર હોમ ટાઉનથી નજીક

અમરેલી રોજગાર ભરતી મેળો સ્થળ

  • ઔધૌગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈકેમ્પસ), અમરેલી

અમરેલી રોજગાર ભરતી મેળો તારીખ

  • 22/09/2022 (ગુરુવાર)

અમરેલી રોજગાર ભરતી મેળો સમય

  • સવારે 11 કલાકે

ખાસ નોંધ :

  • અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક : https://anubandham.gujarat.gov.in/account/signup
  • સુખમાં સન્સ એન્ડ એસોસિએટ પ્રાઇવેટ લિમિટેડ એકમ ખાતે કેન્ટીન તેમજ રહેવાની સુવિધા એકમ દ્વારા કંપનીના નિયમોનુસાર નિયમ શરતોને આધીન પૂરી પાડવામાં આવશે.
  • ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઉચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લિક કરી અમરેલી જીલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્ય છે.
  • રોજગાર ઈચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
  • વધુ માહિતી અને માર્ગદર્શન માટે જીલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલ સેન્ટર નંબર 6357390390 મારફતે સંપર્ક કરો.
  • અન્ય સુચનાં માટે સત્તાવાર જાહેરાત ફરજીયાત વાંચવી
સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરો અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓ અહીં ક્લિક કરો

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો

અમરેલી રોજગાર ભરતી મેળો કઈ તારીખે યોજાશે?

22/09/2022 (ગુરુવાર)

અનુબંધમ રોજગાર પોર્ટલની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

anubandham.gujarat.gov.in

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને અમરેલી રોજગાર ભરતી મેળો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Notice

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Contact Email : contactgujjuonline@gmail.com
Author: Pratham Ahir
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group